________________
અનુજ્ઞાની વિધિ
૭ શ્રી "આવશ્યક શ્રુતસ્ક આણુન્નાયં ઈચ્છામે અણુસદ્િ. ગુરુ-અણુન્નાયે અણુન્નાયે ખમાસમણુણે હણ સુરણ અર્થેણે તદભણે સમે ધારજજાતિ અનેસિ ચ પજજાહિ ગુગુણહિં વૃદિજાતિ નિત્થારપારગા હેહ. શિષ્ય-ઈચ્છામે અણુસદ્ધિ.
૪–ખમા તુમ્હાણે પઇયં સંદિસહ સાહુર્ણ પએમિ? ગુરુ- પહ,
ઈચ્છ. ૫–ખમા ચારે દિશામાં એક એક નવકાર ગણુતાં ત્રણ પ્રદક્ષિણા. ગુરુ મહારાજ વાસક્ષેપ નાખે.
૬ ખમા તુમ્હાણું પડયું સાહૂણં પવેઈય સંદિસહ કાઉન્ગ કરેમિ, ગુરુ-કરેહ.
ઇર. ૭-ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં શ્રી "આવશ્યક શ્રુતસ્કંધં અણજાણવણી કરેમિ કાઉસ્સગું, અનન્થ એક લોગસ્સ (સાગરવરગંભીર સુધી) ને કાઉ૦ પારીને લોગો કહેવપછી બે વાંદણાં દઈ અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ. ભગવન! બેસણે સંદિસાડું? ગુરુ-“સંદિસાહ. ઈચ્છ. ખમા ઈચ્છા સંદિ૦ ભગવત્ ! બેસણે ઠાઉં ? ગુરુ-ઠાએ, ઈચ્છે. અમારા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી પેવેયણાની ક્રિયા કરી સઝાય કરવી. (અનુજ્ઞાને દિવસે તપ કરવો.)
૧. દશવૈકાલિક હેય તે દશવૈકાલિક બલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org