________________
અનુજ્ઞાની વિધિ ખમા ઈચ્છકારી ભગવત્ તુહે અહં શ્રી આવશ્યક (દશ વિકાલિક હોય તે દશ વૈકાલિક) શ્રુતસ્કંધ સમુદેસાવણી વાપણું સંદિસાવણી વાણું લેવરાવણ જગદિન પઈસરાવણું પાલી તપ કરશું. ગુરુ-કરજે. ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણ કરાવો છે. ગુરુ–પચ્ચખાણું કરાવે. પછી બે વાંદણાં. અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ. ભગવન્! બેસણે સંદિસાહું? ગુરુ-સંદિસાહ. ઈચ્છ. ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવન્! બેસણે ઠાઉં? ગુરુ–ઠાએહ. ઇચ્છે. અમારા અવિધિ આશાતના મિચ્છામિ
દુક્કડં.
આદેશ માગવા પૂર્વક સક્ઝાય વગેરે કરવી.
૮ મા દિવસે કરવાની વિધિ
સવારે પ્રતિકમણ પડિલેહણ વસતિ ધી ગુરુ પાસે આવી ભગવન્! સુદ્ધાવસહિ કહી સ્થાપના ખુલ્લા રાખી ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ ખમા ઈરિ૦ ખમાર ઈચ્છાસંદિ ભગવન્! વસતિ પઉં ? ગુરુઓ, ઈચ્છે. અમારા ભગવન્! સુદ્ધાવસહિ, ગુરુ-તહત્તિ, ખમારુ ઈચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org