________________
૩૪
શ્રી પ્રવ્રજ્યા ગાદિ વિધિ સંગ્રહ
ઈરછ. ૪–ખમા તુમ્હાણું વેઈય સંદિસહ સાહૂણું પવે એમિ. ગુરુ-પહ
ઈચ્છ. ૫–ખમાત્ર નવકાર ગણું.
૬ ખમા તુમ્હાણું વેઇયં સાહૂણું પર્યા સંદિસહ કાઉ૦ કરેમિ, ગુરુ-કરેહ.
ઈચ્છ, ૭ ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધું સમુદ્દેસાણી કરેમિ કાઉસગ્ગ અનત્ય એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) ને કાઉ૦ પારીને લોગસ્સ. તિવિહેણ પૂર્વક ખમા વાયણ સંદિસાહું ઈચ્છું ખમા વાયણ લેશું ના આદેશ માગી તિવિહેણ પૂર્વક ખમા પછી બેસણે સંદિસાહું, ખમા બેસણે ઠાઉને આદેશ માગી અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડં. દઈ ખમારા દઈ પયણની કિયા કરવા. (સમુદેસના દિવસે તપ કરાવે.)
(શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધની સમદેશ વિધિ પણ આ પ્રમાણે કરવી)
ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પયણું મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહ, ઈચ્છ. મુહપત્તિ પડિલેહી બે વાંદણું દઈ અવગ્રહની બહાર નીકળી, ઈચ્છા સંદિ. ભગવન્! પયણ પવેઉ ? ગુરુ–પવેહ, ઈચ્છ.
૧. દશ વિકાલિક હેય તે દશ વૈકાલિક બોલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org