________________
૨૬
શ્રી પ્રવ્રજ્યા મેગાદિ વિધિ સંગ્રહ કરશું. ગુરુ-કરજો. ખમા ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચખાણ કરાવે છે. ગુરુ-પચ્ચકખાણ કરાવે. બે વાંદણાં અવગ્રહની બહાર નીકળી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહું? ગુરુ-સંદિસાહ. ઈચ્છ. ખમાત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉ ? ગુરુ-ઠાએહ, ઈચ્છ. ખમાસમણું દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુકકડં. પછી ખભે કપડે રાખી સઝાય કરવી.
- ખમાર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું? ગુરુ-કરેહ. ઈચ્છે, એક નવકાર ગણું ધમેમંગલની પાંચ ગાથા કહેવી. પછી ખમાર દઈ ઈચ્છા, સંદિ ભગવન્! ઉપગ કરું? ગુરુ-કરેહ. ઈચ્છ. ઉપયોગ કરાવણું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થવ કહી એક નવકારને કાઉસગ્ગ કરી ઉપર નવકાર કહી–ચ્છિાકરેણ સંદિસહ ભગવદ્ ! ગુરુ-લાભ શિષ્ય-કહે : લેશું ? ગુરુ-જહાગહિય પુશ્વ સાહૂહિ. શિષ્ય-આવસિઆચે જસ્સ જોગે સક્ઝાતરનું ઘર, ગુરુ સઝાતરનું ઘર કહે. આ આદેશ માગ્યા પછી દહેરાસરે દર્શન કરવા જવું.
દરરોજ સાંજે કરવાની વિધિ સો ડગલાં વસતિ શુધી ગુરુવંદન કરી ખુલ્લા સ્થાપનાજી પાસે ઇરિટ કરી ખમા દઈ, ઈચ્છાકારેણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org