________________
યોગ વિધિ
પયાની વિધિ
યેગનું અનુષ્ઠાન કર્યા પછી (જે બીજું અનુષ્ઠાન કરવાનું ન હેય તે ખમાસમણું, ઈરિયાવહી કરી ખમા વસતિના બે આદેશ માંગીને) ખમાસમણું દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પયણું મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહો. મુહપત્તિ પડિલેહી બે વાંદણ દઈ, અવગ્રહની બહાર નીકળી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પયણું પઉ? ગુરુ-પહ, ઈછે. ખમાર ઈચ્છકારી ભગવન્! તુમ્હ અહં જેગ ઉફખેવાવણું વાસનિક્ષેપ કરાવણી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી નંદી કરાવણું વાસનિક્ષેપ કરાવણું દેવવંદાવણું કાઉસ્સગ્ન કરાવણ, શ્રી આવશ્યક શ્રુતસ્કંધે કપ્રથમ (સામાયિક) અધ્યયનં ઉદ્દેસાવણી સમુદેસાણી આણુજાણાવણ વાયણ સંદિસાવણી વાણું લેવરાવણ જોગદિન પઇસરાવણું પાલી તપ
૧-એકલું પયણું કરવાનું હોય ત્યારે.
૨-અનુજ્ઞા થઈ ગયા પછી ઉકાલિક યોગના વૃદ્ધિ દિસે તથા પડેલા દિવસમાં “ઈચ્છકારી ભગવન તુહે અë
સૂત્રે અવિધિવિધિ (વૃદ્ધિ) દિન પઈસરાવણી' અને કાલિક એગમાં ઈચ્છકારી ભગવન ! તુહે અહેસૂતે ઉત્સધટ્ટા સંઘદ્દે દિન પઈસરાવણી (સંધઃો આઉટ્ટવાણય લેવાવણી પાલી.....કરશું એમ કહેવું)
૩-જે ક્રિયા કરી હેય તે બધું બેલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org