________________
યેાગ વિધિ
२७
સદિસહ ભગવત્ વસતિ પર્વે ? ગુરુ-વેહ, ઇચ્છ ખમા॰ ભગવન્ ! મુદ્દાવસહિ ગુરુ-તહત્તિ, ખમા॰ ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહેા. મુહપત્તિ પડિલેહી બે વાંદણાં અવગ્રહની બહાર નીકળી. (ઉપવાસ કર્યાં હાય તેા વાંણાં દીધા વગર) ખમા॰ ઇચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણુના આદેશ દેશાજી. ગુરુ-પચ્ચક્ખાણુ કરાવે. પછી એ વાંદણા દઈ અવગ્રહની મહાર નીકળી, ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! એસણે સદિસાહું ? ગુરુસદિસાવહ. ઇચ્છ, ખમા૦ ઈચ્છા સંદિ ભગવન્ ! એસણે ડાઉં ? ગુરુ—ઠાએહ. ઇચ્છ”, પછી ખમા॰ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ.. ખમા ઇચ્છા॰ સંદિ॰ ભગવન્! સ્થ’ડીલ પડિલેહું ? ગુરુ પડિલેહા ઇચ્છ. કહી માંડલાં કરવાં. સાધ્વીજીએ હાય તા, ખમા॰ ઈચ્છા સ`દિ॰ ભગવન્ ! દિશા પ્રમાજી 'ગુરુ-પ્રમાજો. ઇચ્છ. ખમા ઇચ્છા સ`દિસહ ભગવન્ ! સ્થ’ડીલ શુદ્ધિ કરશું. ગુરુ-કરો ! ઇચ્છ સ્થાન સેા ડગલા ઉપર હાય તેા સ્થાને જઈ માંડલા કરે. નહિતર ગુરુ મહારાજ પાસે આદેશ માંગી માંડલા કરે. કાલિકયાગ માટેની વિધિ આગળ આપેલી છે.
૨-૩-૪-૫-૬ ઠ્ઠા દિવસે કરવાની વિધિ
સવારે પ્રતિક્રમણ પડિલેહણ કરી વસતિ શેાધી, ગુરુપાસે આવી ‘ ભગવન્ ! સુદ્ધાવસહિ ’ કહી સ્થાપનાચાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org