________________
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સ ંગ્રહ
ખમા॰ ઇચ્છાકારી ભગવન ! તુમ્હે અહં જોગં ઉએવાવણી દેવવંદાવેા. ગુરુ-વંદેહ કે વંદાવેમિ. કહે પછી પૃષ્ઠ ૩ ઉપરથી 'ॐ नमः पार्श्वनाथाय० ચૈત્યવંદન, જકિચિ, નમ્રુત્યુણ, જાવંતિ, ખમા જાવ ત॰ નમેઽત્, ઉવસગ્ગહરં॰ કહી જયવીયરાય સંપૂર્ણ કહેવાં.
૧૬
પછી એ વાંદણાં અવગ્રહની બહાર નીકળી અથવા તિવિહેણ પૂર્વક ખમા॰ ઇ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અહં જોગ એવાવણી કાઉસ્સગ્ગ કરાવે. ગુરુ-કરેહ. ઇચ્છું, જોગં એવાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ॰ કહી એક લેગસ (સાગરવરગંભીરા સુધી)ના કાઉસ્સગ્ગ કરી પારીને લેગસ કહેવે.
ખમાસમણું દઇ · અવિધિ . અશાતના મિચ્છામિ દુક્કડ'' કહેવું. પછી ન ંદેની વિધિ કરાવવી. નદીની વિધિ
આવશ્યકાદિ ઉલ્કાલિક તથા કાલિક યોગમાં ઉદ્દેશે કે અનુજ્ઞા કરવાની હાય ત્યારે નદી કરાવાય છે. ખમો આદેશ માગી મુહુ પડિલેહી,
ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉસાવણી (અણુજાણાવણી નદીકરાવણી વાસનિક્ષેપ કરા (અહીં જે સૂત્રના ચાગ હાય તેનું નામ ઉદ્દેશ કે અનુજ્ઞાના હિસાબે ઉદ્દેસાવણી કે અણુજાણાવણી કહેવું.) ગુરુ-કરેમિ, કહી ત્રણ નવકાર પૂર્વક વાસનિક્ષેપ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org