________________
યોગ વિધિ
૧૭ ખમા દઈ ઈચ્છકારી ભગવન્! તુહે અહ શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણ (આણુજાણવણ) નંદી કરાવણ દેવ વંદા. ગુરુ-વિદેહ કે વંદામિ. કહે.
ખમા દઈ પૃષ્ઠ ૩ જા ઉપર આપેલ ૐ નમઃ - નાથાચ૦ ચૈત્યવંદનથી આઠ થેય શોમિતિ નો માવો સ્તવન-જયવીયરાય સુધીનું દેવવંદન સંપૂર્ણ કરાવવું.
પછી બે વાંદણ અવગ્રહની બહાર નીકળી ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી નંદી કરાવણ નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ કરાવે. ગુરુ-કરેહ, ઈછું. શ્રી આવશ્યક શ્રુતસ્કંધં ઉદ્દેસાવણ નંદી કરાવણ નંદીસૂત્ર સંભળાવણું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉસ્સગ પારીને લેગસ્સ કહેવો. (ગુરુ પણ ખમાસમણું દઈ ઈચ્છકારી ભગવન્! તુહે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી (અણજાણવણ)નંદી સૂત્ર કવણી કાઉસગ્ન કરું? ઈચ્છ. શ્રી આવશ્યક શ્રુતસ્કંધં ઉદેસાવણી અણુ જાણવણી નંદીસૂત્ર કવણી કરેમિ કાઉન્સર્ગ અન્નત્થ. એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને ગુરુ પણ કાઉસ્સગ કરે.) લેગસ્સ કહી શિષ્ય ખમા દઈ, ઈચ્છકારી ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવોજી.
ગુરુ–સાંભળે. ગુરુ ખમા દઈ ઈચ્છા કારણે ૧ પ્રાચીન સામાચારીમાં ઉદ્દેસાવણિ નંદી કવણીયં પાઠ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org