________________
૧૪
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ દીક્ષા વખતે જોઈતાં સાધુનાં ઉપકરણે
એ, નિસાથીયું, ઊનનું ઘારીયું, એ ઘાનો દોરે, (સુખડની) ગોળ દાંડી, મુહપત્તિ, દાંડે, દંડાસન, પાતરાની જેડ, તરપણું, કાચલી, તાપણીને દરે, ઘડાને, દોર, ઝોળી, પડલા-પાંચ (૪-૩), રજસ્ત્રાણ, લુણ બે ગરણું, તરપણ બંધણ, ગુચછાની જેડ, ચરવળી, કપડા બે, પાંગરણી બે, ચેલપટ્ટા બે, કામળી, કંદોરો, કમ્મરબંધન, પિથીબંધન, સંથારીયું, ઘા બંધન, ઉત્તરપટ્ટો, સુપડી પૂજણ, નવકારવાળી, સાપડે, આવશ્યક કિયાના સૂત્રનું પુસ્તક આદિ.
દીક્ષા વખતે જોઈતાં સાધ્વીનાં ઉપકરણો
ઘે, નિસાથીયું ઊનનું ઘારીયું, ઘાનો દોરો, (સુખડની) ચોરસ દાંડી, મુહપત્તિ, દાંડે, દંડાસન, પાતરાની જેડ, તરપણ, કાચલી, તરપણને દોરે, ઘડાનો દોરે, ઝોળી, પડેલા પાંચ (૪-૩), રજસ્ત્રાણ, લુણાં બે, ગરણું, તરપણું બંધન, ગુચ્છાની જેડ, ચરવલી, સંથારિયું આસન, ઉત્તરપટ્ટો, પિથી બંધન, ઘાબંધન, સુપડી, પૂજણ, સાપડે, કંચુઆ માટે ફલાલીન, કેડને દોરે, કમર બંધન, જાંગીયા બે, સાડા ત્રણ, કંચુઆ બે, કપડા ત્રણ, નવકારવાળી, સાપડો, આવશ્યક કિયાના સૂત્રનું પુસ્તક આદિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org