________________
પ્રવજ્યા વિધિ
ઉપયોગ કરું? ઈચ્છ. ઉપગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ. કહી એક નવકારને કાઉસ્સગ્ન. ઉપર પ્રગટ નવકાર કહી ઉપગના આદેશ મંગાવવા. પછી ગુરુમહારાજને વંદન કરી ખમા દઈ ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશાજી, કહી પચ્ચખાણ કરે. પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ સંદિસાહુ? ગુરુ – સંદિસાહ, શિષ્ય ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ કરશું. ગુરુ – કરજે.
૧૨–પછી સંઘ નૂતન દીક્ષીતને વંદન કરે. પછી શિષ્ય ખમા દઈ ઈચ્છકારી ભગવદ્ પસાય કરી મમ હિતશિક્ષા પ્રસાદ કરશે.
પછી ગુરુમહારાજ ઉપદેશ આપે. . ચત્તાાર૫રમંગાનિ, દુલહાણિ ય જતુણે છે માણસત્ત સૂઈ સદા, સંજમંમિ ય વીરય છે
(ચોથા વ્રતમાં–દેવદાણવગંધશ્વા–ઉપધાનમાં નાણું પયાસગંઆદિ લેક ઉપર હિતેપદેશ આપે.)
પછી વાજતે ગાજતે શ્રી જિનમંદિરે દર્શન કરવા જાય. ચૈત્યવંદન કરી ઉપાશ્રયે આવી, નૂતન દીક્ષિતને ઇશાન ખૂણામાં બેસાડી બાંધા પારાની એક નવકારવાળી ગણાવવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org