________________
૧૨
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૧૦-શિષ્ય-ઈચ્છે કહી ખમાસમણ દઈ, ઈચ્છકારી ભગવન્! તુહે અહં સર્વવિરતિસામાયિક સ્થિરીકરણ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉસ્સગ કરી, પારીને લેગસ્સ કહે.
બેસણે સંદિસાહું? બેસણે હાઉ? ખમાસમણાપૂર્વક બે આદેશ માગવા.
૧૧-ખમાત્ર ઈચ્છકારી ભગવદ્ ! મમ નામ ઠવણ કરેહ,
-પછી ગુરુ વાસનિક્ષેપ કરતાં નામ થાપે. દિબંધન આ પ્રમાણે કરે – નવકાર ગણવા પૂર્વક કેટિગણું, વયરી શાખા, ચાંદ્રકલ, આચાર્યશ્રી.ઉપાધ્યાયશ્રી..
તમારા ગુરુનું નામ.....તમારું નામ મુનિ... આ પ્રમાણે ત્રણવાર બેલી વાસક્ષેપ નાખે.
– પછી ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુકકડું દેવું. પછી ભગવાનને પડદો કરાવી, સ્થાપના સન્મુખ, ખમા દઈ, ઈચ્છકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું? ઈચ્છ. કહી ધમ્મ મંગલની પાંચ ગાથા કહેવી. પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્
૧-સાધ્વી હોય તો વધારામાં તમારા પ્રવર્તિની સાધ્વી શ્રી... તમારી ગુ ણ સાકવી શ્રી...તમારું નામ સાધ્વી શ્રી...આ પ્રમાણે બેલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org