________________
પુદ્ગલ સિરાવવાની વિધિ
૮ શ્રી પુન્યપ્રકાશનું સ્તવન
દુહી સકલ સિદ્ધિદાયક સદા, ચેવીસે જિનરાય; સદગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતણે, નન્દન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિતભણ, પૂછે ગૌતમ સ્વામ, ૩ મુકિત મારગ આરાધીએ, કહે કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રીભગવંત. ૪ ૧ અતિચાર આલઈએ, ૨ વ્રત ધરીએ ગુરુ સાખ; ૩ જીવ ખમા સયલ જે, નિ ચોરાશી લાખ. ૫ ૪ વિધિશું વળી સિરાવીએ, પાપસ્થાનક અઢારઃ પ ચાર શરણ નિત્ય અનુસરે, ૬ નિંદે દુરિત આચાર. ૬ ૭ શુભકારણું અનુમંદીએ, ૮ ભાવ ભલે મન આણ; ૯ અણસણ અવસર આદરી, ૧૦ નવપદ જપો સુજાણ. ૭ શુભગતિ આરાધનતણા, એ છે દસ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામે ભવપાર. ૮
(ઢાલ પહેલી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર, એહ તણા ઈહ ભવ પર ભવના, આઈએ અતિચાર રે; પ્રાણું જ્ઞાન ભણે ગુણ ખાણું, વીર વદે એમ વાણું રે.
-પ્રાણું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org