________________
૪
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
યચ્ચ દુર્વ્યરિત. કિંચિદિ-હાન્યત્ર ચ મે ભવેત્ ; જાતસ વેગ—સ્તત્રિન્દામિ પુનઃ પુનઃ ૨૩
સજાત
સૉંપાધિવિશુદ્ઘોડું, મમેયમધુના મતિઃ; સાક્ષાત્ કૈવલિનસ્તત્ત્વ, ભગવા વિજ્રનતે. ૨૪
""
-
—“ મહાત્મા શ્રી તીથ કરદેવા, પાપમળથી રહિત શ્રી સિદ્ધભગવતે શ્રી જિનેશ્વરપ્રણીત સધમ અને સાધુ પુરૂષો મને મગળરૂપ થાઓ, ત્રણે લેાકમાં આ ચારને જ હું શ્રેષ્ઠતમ તરીકે ગ્રહણ કરુ છુ, એટલા જ માટે ભવ ભ્રમણથી ભય પામેલેા હું ચારના શરણને સ્વીકરૂં છું. ૧૯-૨૦
સર્વ લાલસાએથી હું નિવૃત્ત થયા છું, મનના દુષ્ટ વિકલ્પાને મે રોકી દીધા છે, સઘળા પ્રાણીઓને મારા બંધુ ગણું છું, સર્વ સ્રીએ મારે મન માતા સમાન છે. સવ ચાગના નિરોધ કરનાર શુદ્ધ સામાયિકમાં હું રડેલેા છું, સઘળી ચેષ્ટાઓને ત્યજીને રહેલા મને પરમેષ્ઠિ સિદ્ધ ભગવંતા કરુણાદૃષ્ટિથી નીહાળે, ૨૧-૨૨
આ ભવમાં કે અન્ય ભવમાં મેં જે કાંઇ દુષ્કૃત કર્યું. હાય, તે સદુષ્કૃતાને સ`વેગ ભાવવાળા થયેલેા વારવાર હિંદુ છું. સ* પ્રકારની ઉપાધિ—પરિગ્રહથી હું વિશુદ્ધ બન્યા છું, મારી મનાવૃત્તિ અત્યારે આવી છે, સાક્ષાત્ તત્ત્વને તેા કેવળ જ્ઞાની ભગવાન જાણે છે. ” ૨૩-૨૪
Jain Education International
For Personal & Private Use Only
ܕܐ
www.jainelibrary.org