________________
૪૨૪
શ્રી પ્રત્રજ્યા ચેાગાદિ વિધિ સગ્રહ
ન
ગુરુ એળવીએ નહીં ગુરુ વિનય, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદ્રુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધ્રાન રે.-પ્રા૦ ૨ જ્ઞાનાપગરણ પાટીપાથી, ઠવણી નાકારવાળી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભિત ન સંભાળી રે.-પ્રા૦૩ ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવેાભવ, મિચ્છામિ દુક્કડ' તેહ રે, પ્રાણી સમક્તિ લ્યા શુદ્ધ જાણી, વીર વન્દે એમ વાણી રે. -પ્રાણી ૪ જિન વચને શંકા નવી કીજે, નવી પરમત અભિલાખ; સાધુતણી નિંદ્યા પરિહરજો, લસ`દેહ મ રાખ રે.-પ્રા૦ ૫ મૂઢપણું છો પરશ’સા, ગુણવ’તને આદરીએ; સાહશ્મીને ધમે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રાણી દ્ સંઘ ચૈત્ય પ્રાસાદતણા જે, અવ ર્વાદ મન લેખ્યું; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડ્યો, વિણસતા ઉવેખ્યા રે.-પ્રા॰ છ ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખડયુ... જે; આભવ પરભવ વળી ૨ ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે, પ્રાણી ચારિત્ર યા ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે. -પ્રાણી૦ ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુતણે ધમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે.-પ્રા૦ ૯ શ્રાવકને ધમે સામાયિક, સહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચનમાય ન પાળી ૨-પ્રા૦ ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org