________________
પુદ્ગલ વાસિરાવવાની વિધિ
૧૯ અને તપસ્વીઓની ભક્તિ કરવી, આવશ્યક અને શિયળને વિષે અપ્રમાદ, વિનીતપણું, જ્ઞાનાભ્યાસ, તપસ્યા, ત્યાગ, વારંવાર ધ્યાન, શાસનની પ્રભાવના, સંઘમાં શાંતિ કરવી, સાધુઓની વૈયાકચ્ચ, નવેા જ્ઞાનાભ્યાસ, વિશુદ્ધ સમ્યક્ત્વ, આ વીસ સ્થાનકાનું મન, વચન, કાયાથી સેવન કરવા વગેરેથી ખંધાય છે.
(૭) ગાત્ર માં (અ) · નીચગેાત્ર ’--ખીજાની નિંદા, અવજ્ઞા, ઉપહાસ, સદ્ગુણ લેાપન અસષ કથન, આત્મપ્રશ'સા-પાતના સાચા-ખાટા ગુણનાં વખાણ કરવાં, પોતાના દોષો છુપાવવા,જાતિ
આદિનામ કરવા
વગેરેથી બંધાય છે.
:
(બ) • ઉચ્ચગાત્ર ’-આત્મનિંદા, ખીજાની પ્રશંસા, પેાતાના દુર્ગુણો પ્રગટ કરવા, ગુણેાને ગુપ્ત રાખવા, પૂજ્ય વ્યક્તિએ પ્રત્યે નમ્રતા, મન-વચન, કાયાથી વિનય કરવા, એ વગેરેથી બંધાય છે.
(૮) અંતરાયકર્મ-કાઈને દાન કરતાં રાકવા, કોઈને કાંઈ મેળવતાં રોકવા, ભેાગવટામાં રાકવા, ઉભભાગમાં રાકવા, શક્તિ ફારવવામાં રોકવા તથા છતી શક્તિએ દાન ન દેવું, ઈષ્ટ ધનાદિ વસ્તુની પ્રાપ્તિના પ્રયત્નમાં ન્યાય—નીતિ ન સાચવવાં, ભાગવા કરતાં અત્યાસક્તિ કરવી, ઉપભાગ કરતાં અતિ લાલસા કરવી, ધમ ના કાર્યમાં છતું ખલ–વીય ગેાપવવું વગેરેથી બધાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org