________________
૨૦
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ઉપર મુજબના આઠે કર્મોના ગે જે પાપકર્મ કે પાપાધિકરણે જાણતાં કે અજાણતાં મારા જીવે સેવ્યાં હેય, તે સર્વને મારે અરિહર્ત આદિ પાંચની સાક્ષીએ મિચ્છામિ દુક્કડ, મિરછામિ દુક્કડ', મિચ્છામિ દુકડ.
અઢાર પાપસ્થાનક
પ્રાણઘાત કરીને, જૂ ડું બોલીને, ચેરી કરીને, મૈથુન - સેવીને, પરિગ્રહ-મૂછ કરીને, માન રાખીને, માયા સેવીને, લોભ કરીને, રાગથી, દ્વેષથી, કલહ કરીને, ખોટા આળ મૂકીને, ચાડી ચૂગલી કરીને, રતિ–અરતિ કરીને, પારકી નિંદા કરીને, માયા-મૃષાવાદ કરીને, તથા મિથ્યાત્વશલ્ય કરીને જે કમ આ ભવમાં કે પૂર્વભામાં મારા જીવે મન વચન કાયાથી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય અને સેવતને અનુમેઘાં હોય તે સઘળાંને હું અરિહંત-સિદ્ધસાધુ–દેવ અને આત્મ સાક્ષીએ નિંદું છું ગહુ છું.
(૭) અંતિમ આરાધના “ જ્ઞાન દર્શન ચારિત્ર–વીર્યારાધન તત્પર એક એવન્તરાત્મા મે, વ્યસૃષ્ટિમધુનાપરમ. ૧૫ રાગ-દ્વેષ-મહામહ-કષાયમલધૂનક વિશુદ્ધ સાંપ્રત વર્તે, સનાતકોહં સમાહિત . ૧૬ સામ્યનું સર્વસત્ત્વા મે, શાન્તિમેં સર્વજન્તુષ; નિર્વેર સાંપ્રત શાન્તા, ક્ષેત્ર મમ વર્તતે. ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org