________________
૪૧૮
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ પીત–પદ્ધ અને શુકલ લેશ્યાના શુભ પરિણામ, બાલતપ, શુભ પરિણામથી–અગ્નિ, ગળે ફસે કે પાણીમાં પડીને મરણ પામવું, અવ્યક્ત સામાયિક વગેરેથી દેવનું આયુષ્ય બંધાય છે.
(૬) નામકર્મમાં-(અ) “અશુભનામકર્મ–મન, વચન અને કાયાનું વકપણું, બીજાને ઠગવા, માયાપ્રગ, મિથ્યાત્વ, પશુન્ય, ચલ-ચિત્તતા, વસ્તુઓમાં ભેળસેળ. કરવું, જૂઠી સાક્ષી પૂરવી, બીજાનાં અંગોપાંગ કાપવાં, યંત્રે-પાંજરાં વગેરે બનાવવાં, કૂડાં તેલ-કૂડાં માપ બનાવવાં, બીજાની નિંદા, પિતાની પ્રશંસા, હિંસા, અસત્ય, ચેરી, મિથુન, આરંભ, મહાપરિગ્રહ, કઠેર અને અસત્ય વચને બેલવાં, વાચાળપણું, આકાશ, પરના સૌભાગ્યનો નાશ કરે, કામણકિયા, કુતૂહલ, પરની હાંસી-વિડંબના કરવી, વેશ્યા પ્રમુખ નીચ સ્ત્રીઓનું પિષણ, વન સળગાવવાં, દેવ આદિના બહાનાથી વસ્તુઓને ઉપભોગ પોતે કરે, તીવ્ર કષાય, ચિત્યમાં આશ્રય કર, પ્રતિમાદિને વિનાશ કરે, અંગારા પડાવવા અથવા પાડવા વગેરેથી બંધાય છે.
(બ) “શુભનામ –અશુભનામ કર્મના નિમિત્તથી ઉલટી રીતે વર્તન કરવું, સંસારથી ભય પામવે, પ્રમાદ એ છે કર, સદ્ભાવ અર્પણ, ક્ષમાદિકની વૃદ્ધિ, સજજન પુરુષનું સ્વાગત વગેરે કરવાથી બંધાય છે.
એમાં ખાસ “તીર્થકર નામકર્મ –અરિહંત, સિદ્ધ, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, ગણધર, ગચ્છ, શ્રુતજ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org