________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૪૦૯ કેવલિ પરમેહી, વિકલમઈ સુચહરા જિણમર્યામિ, આયરિય ઉવજઝાયા, તે સર્વે સાહુ સરણું. ૧૬ ઉઝિયવઇરવિહા, નિશ્ચમદોહા પસંતમુહસોહા; અભિમયગુણસંદેહા હયમહા સાહુ સરણે. ૧૭ ખંડિઅસિહદામા, અકામધામા નિકામસુતકામા; સુપુરિસમણાભિરામ, આયારામા મુણિસરણું. ૧૮ મિલ્હિઅવિસયકાયા, ઉઝિયઘરધરસિંગ સુહસાયા; અકલિઅહરિસવિસાયા, સાહુસરણું ગયપમાયા. ૧૯ હિંસાઈદાસ સુન્ના, કયકારના સયંભુપિન્ના; અજરામરપહેમુન્ના, સાહુ સરણું સુકયપુના. ૨૦ સાહત્તસુટ્રિયા જં, આયરિઆઈ ત ય તે સાહૂ સાહુભણિએણ ગહિયા, તન્હા તે સાહુ સરણું.” ૨૧
(ઉપન્ના ૩૧૩૨, ૩૫ થી ૩૮, ૪૦) –ષડૂજીવનિકાયરૂપ જીવલેકના સાચા બંધુ, દુર્ગતિરૂપ સાગરના પારને પામેલા, મહાભાગ્યવાન, જ્ઞાનદર્શન ચારિત્રના વેગથી મેક્ષના સુખને સાધનારા, શ્રી સાધુ ભગવંતે મને શરણરૂપ હે. ૧૫
કેવળજ્ઞાની, પરમાવધિજ્ઞાની, વિપુલમતિ, મનઃ પર્યવજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાની, ચૌદપૂર્વધર-દશપૂર્વધર વગેરે તથા જિનેશ્વર ભગવંતના માર્ગમાં રહેલા આચાર્યો, ઉપાધ્યાયે વગેરે સર્વ સાધુ ભગવંતેનું મને શરણ હે. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org