SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શ્રી પ્રવ્રજ્યા મેગાદિ વિધિ સંગ્રહ વિર વિરોધના ત્યાગી, હંમેશાં અદ્રોહી-ક્યારે પણ કેઈનો દ્રોહ નહિ કરનારા, પ્રશાંત મુખથી શુભતા, સુંદર ગુણેના ખાણભૂત, મોહને હણનારા શ્રી સાધુ ભગવંતે મને શરણ રૂપ છે. ૧૭ નેહરૂપ બંધનને તેડી નાખનારા નિર્વિકાર સ્થાનમાં વસનારા, વિકારરહિત-સ્વાભાવિક સુખના અભિલાષી, સત્પુરુષના મનને આનંદ આપનારા, આત્મરમણ કરનારા, શ્રી સાધુભગવંતોનું મને શરણ હે. ૧૮ વિષય અને કષાયથી દૂર રહેલા, ઘર અને સ્ત્રીસંગથી ઉત્પન્ન થતાં સુખ અને શાતાઓના ત્યાગી, તથા વિષાદને નહિ ગણનારા, પ્રમાદથી રહિત શ્રી સાધુ ભગવંતે મને શરણરૂપ હો. ૧૯ હિંસા આદિ દેથી સર્વથારહિત, કરુણાભાવ રાખનારા, સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ક્ષેભ ન પામે તેવી બુદ્ધિવાળા, અજરામર-મેક્ષ માર્ગના પથિક, અતિશય પુન્યશાળી શ્રી સાધુ ભગવંતોનું મને શરણ હે. ૨૦ શ્રી આચાર્ય ભગવંતે-શ્રી ઉપાધ્યાય ભગવંત–આદિ સર્વ કે જેઓ સાધુપણામાં સારી રીતે સ્થિત છે, તેથી તેઓ પણ સર્વ સાધુ જ છે. માટે સાધુ શબ્દથી તેઓ પણ ગ્રહણ કરાયા છે, આ રીતે એ સર્વ સાધુ ભગવંતેનું મને શરણ હો. ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy