________________
૪૦૮
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ પાવિ પરમાણંદા, ગુણનીસંદા વિભિન્ન ભવદા; લહુઈયરવિચંદા, સિદ્ધા સરણું ખવિઅદંદા. ૧૩ જે અ અણું તમણુત્તર–મણવર્મા સાયં સયાણું; સિક્રિસુહું સંપત્તા, તે સિદ્ધા દિંતુ મે સિદ્ધિ.” ૧૪ (ચઉસરણ પન્ના ગાથા ૨૪, ૨૬, ૨૮, સિરિ. કહા. ૧૨૩૫)
-આઠે કર્મોનો ક્ષયથી સિદ્ધ થયેલા, સ્વાભાવિક જ્ઞાનદર્શનથી સમૃદ્ધ, સવ અર્થે–પ્રજનની પ્રાપ્તિથી સિદ્ધ એવા શ્રી સિદ્ધ ભગવતેનું મને શરણ હે. ૧૧
મૂળથી ઉખેડી નાખ્યા છે અંતરંગ શત્રુઓને, અચૂક ઉપગશીલ, સજોગી કેવળીઓને જ પ્રત્યક્ષ, સ્વાભાવિક આત્મસુખવાળા, શ્રેષ્ઠ મેક્ષ પામેલા શ્રી સિદ્ધભગવંતેનું મને શરણ હે. ૧૨
પરમાનંદને પ્રાપ્ત થયેલા, સકળગુણોના ઝરણારૂપ, ભવરૂપ કંદને સર્વથા નાશ કરેલા અને કેવલજ્ઞાનના પ્રકાશથી સૂર્ય અને ચંદ્રના પ્રકાશને ઢાંકી દેનારા, રાગ-દ્વેષ વગેરે દુઃખ રૂ૫ યુગલોનો ક્ષય કરનારા શ્રી સિદ્ધભગવંતેનું મને શરણ હો. ૧૩
જે અનંત, અનુત્તર, ઉપમારહિત, શાશ્વત, સદાનંદ એવા મોક્ષ સુખને પામેલા છે, તે સિદ્ધભગવતે મને સિદ્ધિ-મોક્ષ આપે. ૧૪
| (સી) “જિઅલ અબંધુણ, કુગઈસિંધુણો પારગા મહાભાગા; નાણાઇએહિ સિવસુખ-સાહગ સાહણે સરણું. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org