________________
४०१
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ચેગી પુરૂષના ઈન્દ્ર એવા શ્રી ગણધરદેવે અને દેવના ઈન્દ્ર દેવેન્દ્રો વગેરેથી સદાકાલ ધ્યાન કરવા લાયક અને કલ્યાણને કરનારી ધર્મકથા કહેવાને એગ્ય શ્રી અરિહંત ભગવંતેનું મારે શરણ હો. ૪ “સરણમવસરિત્તા, ચઉતીસં અઇસએ નિસેવિત્તા; ધમ્મકહં ચ કહેતા, અરિહંતા હું, મે સરણું. ૫ એગાઈ ગિરાણેગે, સંદેહે દેહિણું સમં છિત્તા; 1 તિહુયણમણસાસંતા, અરિહંતા હું, મે સરણું. ૬ વયણમણ વર્ણ, નિવવંતા ગુણસુ ઠાવંતા; જિઅલઅમુદ્દતા, અરિહંતા હું, મે સરણું. ૭ ઉજિઝઅજરામરણાણું, સમસ્તદુખત્તસત્તસરણાણું; તિહુઅણજણસુયાણું, અરિહંતાણં નમ તાણું. ૮ અચ્ચભુ ગુણવંત, નિજસસસહાપસાહિઅદિત; નિયમણાઈઅણુતે, પડિવન્તોસરણમરિહંતે. ૯ પણતીસગુણગિરાએ, જે અ વિહં કુણંતિભવ્યાણ; મહિપીઢે વિહરતા, તે અરિહંત પણિવયામિ.” ૧૦
(ચઉસરણ પન્ના ગાથા ૧૮ થી ૨૦, ૨૨, ૨૧,
સિરિસિરિયાસકહા ગાથા ૧૨૨૬) --“દેવના સમુદાયે ભક્તિથી રચેલા સમવસરણમાં બેસી ચેત્રીસ અતિશયોને (વીતરાગ ભાવે સેવીને પાંત્રીસ ગુણેથી યુક્ત ધમકથાને કહેનારા શ્રી અરિહંતે મારે શરણરૂપ છે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org