________________
૪૦૫
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
(૫) ચાર શરણાં
(એ) “રાગદેસારીણું હંતા, કમ્મગાઈ અરિહંતા; વિષયકસાયારીણું, અરિહંતા હું, મે સરણું. ૧ રાયસિરિમુવમિત્તા, તવચરણે દુશ્ચ અણુચરિત્તા; કેવલસિરિમરહંતા, અરિહંતા હું, મે સરણું. ૨ થઇનંદણમરહંતા, અમરિંદનરિદપૂઅમરહંતા; સાસયસુહરહંતા, અરિહંતા હું, મે સરણું. ૩ પરમણગયં મુર્ણતા, જોઈંદમહિંદઝામરહંતા; ધમ્મકહે અરહંતા, અરિહંતા હું, મે સરણું. ૪
| (ચઉસરણ પયો. ગાથા. ૧૩ થી ૧૬) અથ:–“રાગ અને દ્વેષરૂપ શત્રુઓનો નાશ કરનાર, આઠે કર્મોને સર્વથા ક્ષય કરનારા, વિષય અને કષાયોને શત્રુની જેમ જીતી લેનારા શ્રી અરિહંતાનું મારે શરણ હે. ૧
રાજ્યલમીને ત્યાગ કરીને દુખે કરીને આચરી શકાય એવા તપ અને સંયમનું પાલન કરીને કેવલજ્ઞાનરૂપી લકમીને થયેલા શ્રી અરિહંતદેવનું મારે શરણ હે. ૨
સ્તુતિ અને વંદનાને લાયક, ઈન્દ્રો અને ચકવર્તિ વગેરેને પૂજવા ગ્ય, શાશ્વત સુખ જે મેક્ષ તેને મેળવવાને એગ્ય શ્રી અરિહંતદેવનું મારે શરણ છે. ૩ -
સર્વ જીના મનમાં રહેલા ભાવેને જાણનારા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org