________________
૩૯
પુદ્ગલ સિરાવવાની વિધિ
અથ–પ્રશ્ન-“ભગવદ્ ! જી પિતે હિંસા કરવાવાળા છે, કે બીજાની પ્રેરણાથી હિંસા કરવાવાળા છે કે ઉભયના સંગે હિંસા કરવાવાળા છે ? ઉત્તર–હે ગૌતમ ! ત્રણે ય રીતે હિંસા કરવાવાળા છે. પ્રશ્ન-ક્યા કારણથી? ઉત્તર-અવિરતિને લીધે યાવત્ વૈમાનિક દેવે સુધી. • પ્રશ્ન–હે ભગવન્! જી પોતાના મન આદિના વ્યાપારથી કે બીજાના વ્યાપારથી કે ઉભયના વ્યાપારથી અધિકરણ છે? ઉત્તર–પિતાના મન આદિના વ્યાપારથી થાવત્ ત્રણે ય રીતે જીવ અધિકરણ છે. પ્રશ્ન-ક્યા કારણથી? ઉત્તર–અવિરતિને લીધે. યાવત્ વિમાનિક દેવ સુધી.”
આ કારણથી ભવભીર આત્માઓએ પિતાના અતીતભમાં મૂકેલાં સિરાવ્યા વગરનાં પાપકારી પુદ્ગલેને વર્તમાનભવમાં સમજપૂર્વક સિરાવવાં જોઈએ. અને ચારે શરણનો સ્વીકાર કરી દુષ્કૃત ગહ તથા સુકૃત. અનુમોદના કરવી, કે જેથી શુભ પ્રકૃતિ બંધાય અને બાંધેલી પ્રકૃતિ શુભાનુબંધી થાય. કહ્યું છે કે –
આદિના વ્યા
અરણથી ? હા જીવો અહિ
સુહપરિણામે નિર્ચ, ચઉસરણમાઈ આયરે જીવો; કુસલ પયડીલ બંધઈ, બદ્દાઉ સુહાણુબંધાઉ. ”
| (ચઉસરણ પયને. ગાથા ૬૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org