________________
૩૯૦
શ્રી પ્રત્રજ્યા ચેાગાદિ વિધિ સંગ્રહ
અ - શુભ પરિણામ પૂર્વક હંમેશાં ચાર શરણાંના અથ— સ્વીકાર, પૂર્વ દુષ્કૃતની નિંદા, સુકૃતની અનુમેાદના કરવાથી જીવ પુણ્ય પ્રકૃતિએ ખાંધે છે, તથા બંધાયેલી અશુભ પ્રકૃતિને શુભ અનુબંધવાળી કરે છે.
હવે આ ક્રિયાની વિધિ નીચે પ્રમાણે છે. ૨ વિધિ
પ્રથમ નાણુ માંડી ચતુર્મુખ પ્રતિમાજી પધરાવી, અઢી કીલા અક્ષતના ચારે દિશામાં અને મધ્યમાં એક એમ પાંચ સાથિયા કરી, પાંચ શ્રીફળ મૂકી ચાર દીપક સ્થાપવા. ક્રિયા કરનારા હાથમાં શ્રીફળ, રૂપાનાણું લઈ નાણુની ચારે દિશામાં પ્રભુ સન્મુખ એક એક નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે. પછી શ્રીફ્ળ રૂપાનાણું પ્રભુજી આગળ મૂકી; ચરવળો મુહપત્તિ હાથમાં લઇ ખમાસમણું દઈ ઇરિયાવહી કરે. પછી ખમા॰ ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? (ગુરુ-‘ પડિલેહા *) ઇચ્છ, મુહપત્તિ પડિલેહી ખમા ઇચ્છકારી ભગવન્! તુમ્હે અમ્હે. અઇયભવપુગ્ગલ વોસિરાવણિય દુડગારહાવણિય'ન‘દિકરાવણિય દેવવ`દાવણિય વાસનિક્ષેપ કરા. ગુરુ- કરેમિ † કહી ત્રણ નવકારપૂર્ણાંક વાસનિક્ષેપ કરે) પછી ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હે' અઇયભવપુગ્ગલવાસિરાવણિય... દુડગરિહાવણિય' ન‘દિકરાવણિય વાસનિક્ષેપ કરાવિય. દેવવ‘દાવેહ. (ગુરુ- વ‘દાવેમિ ’). ખમા॰
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org