________________
૩૦૦
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ પ્રશ્નશા કારણથી? ઉત્તર–અવિરતિ હોવાથી. આ જ પ્રમાણે નારકીના જીથી યાવત્ વિમાનિક સુધીના જ હિંસાના કારણવાળા પણ છે અને કારણરૂપ પણ છે.
પ્રશ્ન–હે ભગવન્! જીવે અધિકરણ સહિત છે કે અધિકરણ રહિત છે? ઉત્તર- હે ગૌતમ ! જો અધિકરણ સહિત છે, અધિકરણ રહિત નથી.
પ્રશ્ન-શા કારણથી ? ઉત્તર-અવિરતિને લીધે. આ પ્રમાણે યાવત્ વિમાનિક દેવ સુધી.
જીવેણં ભતે કિં આયોહિકરણ પરાહિકરણ તદુભયાતિકરણ? ગોયમા ! આયાધિકરણ વિ પરાહિકરણી વિ તદુભયાહિકરણ વિ. સે કણકેણું ભંતે ! એવં વુઈ જાવ તદુભાયાણિકરણ વિ? ગોયમા ! અવિરતિં પહુચ્ચ, સે તેણઠેણે જાવ તદુભયાહિકરણી વિ, એવં જાવ માણિએ.
જીણું ભંતે ! અધિકરણે કિં આયપ્પનનિવૃત્તિઓ પરમ્પઓગનિવૃત્તિએ તદુભયપઓગનિવૃત્તિએ ? ગોયમા ! આયપુઓ નિવૃત્તિએ વિ પરપગનિવૃત્તિઓ વિ તદુભયપુઓ નિવૃત્તિઓ વિ. સે કેણઠેણં ભતે! એવં વચ્ચઈ ? ગાયમા ! અવિરતિં પડુચ્ચ, સે તેણણું જાવ તદુભયuઓગનિવૃત્તિઓ વિ. એવું જોવ માણિએ."
(શ્રી ભગવતી સૂત્ર. સૂત્ર પ૬૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org