________________
૩૮૮
- શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ “પુરિસે શું ભંતે ! અયં અયકેદ્દાઓ એમએણે સંડાસએણે ગહાય અહિકરર્ણિસિ ઉખિમાણે વા નિખિમાણે વા કતિ કિરિએ ? ગાયમા ! જાવ ચ શું સે પુરિસે અયં અયકે જાવ નિખિવઈ વા તાવ ચ શું સે પુરિસે કાઈયાએ જાવ પાણાઇવાયકિરિયાએ પંચહિં કિરિયાહિં પુરઠે, જેસિં પિ | જીવાણું શરીરહિતો અ નિવૃત્તિઓ, સંડાસએ નિવ્રુત્તિઓ, ચમ્મકે નિવૃત્તિઓ, મુદ્રિએ નિવૃત્તિઓ, અધિકરણ નિવૃત્તિએ અધિકરણિ ખડી નિવૃત્તિએ ઉદગદોણી નિવૃત્તિએ અધિકરણસાલા વિશ્વત્તિયા તે વિ શું જીવા કાયાએ જાવ પંચહિં કિરિયાહિં પુ.”
(સત્ર-પ૬૩ શ્રી ભગવતી સૂત્ર) અથ–પ્રશ્ન-“હે ભગવન્! લેઢાની ભઠ્ઠિમાંથી લોઢાને સાણસા વડે લોઢાને પકડીને અધિકરણને વિષે કાઢતાં કે નાખતાં પુરુષને કેટલી કિયાઓ લાગે?
ઉત્તર-હે ગૌતમ! તે પુરુષને યાવત્ જે જીવના શરીરમાંથી તે સાધન બન્યાં હોય તે જીવને (જ્યાં રહ્યા હોય ત્યાં) પણ પાંચે કિયાઓનાં પાપ લાગે છે. યાવત લોઢું, સાણસ, ઘન, મોટે ઘન, એરણ, લેટું, ઠંડુ કરવાની પાણીની કંઠી, લેહશાળા આદિ જે છાના શરીરમાંથી બનેલાં હોય તે જ જે કોઈ ગતિમાં રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org