________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૩૮૭ ગોયમા ! જાવ ચ શું જે પુરિસે અયં અયકેસિ અયોમએણું સંડાસએણું ઉવિહિતિ વા પવિહિતિ વા તાવ ચ ણે સે પુરિસે કાતિયાએ જાવ પાણાઈવાયકિરિયાએ પંચહિં કિસ્વિાહિં પડે, જેસિં પિ ય શું જીવાણું શરીરહિં તે અએ નિવૃત્તિએ સંડાસએ નિવૃત્તિઓ ઈંગાલા નિવૃત્તિયા ઈંગાલકઢિણિ નિવૃત્તિયા ભત્યા નિ વત્તિયા તે વિ છું જીવા કાઈયાએ જાવ પંચહિં કિરિયાહિં પુ.”
અથ–પ્રશ્ન–હે ભગવન્! લોઢાની ભડ્રિમાંથી લોઢાના સાણસા વડે લોઢાને કાઢતાં કે નાંખતાં પુરૂષને કેટલી ક્રિયાઓ લાગે?
ઉત્તર–હે ગૌતમ ! જે પુરુષ લેઢાની ભડ્રિમાંથી લોઢાના સાણસા વડે લોઢાને કાઢે છે, કે નાંખે છે તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણતિપાતિકી–આ પાંચે કિયાના પાપથી બંધાય છે, વળી જે જીનાં શરીરમાંથી લેતું બન્યું હોય, લેઢાની ભઠ્ઠિ બની હોય, સાણસે બન્યો હોય, અંગારા બન્યા હોય, અંગારા કાઢવાને કહે છે બન્યું હોય, ભાઠે બ હોય, તે જીવે પણ પાંચે કિયાના પાપકર્મથી (જે ગતિમાં રહ્યા હોય ત્યાં) બંધાયા કરે છે અર્થાત્ તેના અંગે જે જે વસ્તુઓ વપરાતી હોય, તે તે વસ્તુઓ જે જીવના શરીરમાંથી બની હોય તે જીવને પણ પાપકર્મ લાગે છે.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org