________________
પ્રવજ્યા વિધિ
કરાયણ દેવ વંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગં, ગુરુ પણ ખમાસમણું દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! નંદીસૂત્ર કવણું કાઉસ્સગ્ન કરું? ઈચ્છ. નંદીસૂત્ર કવણી કરેમિ કાઉસ્સગ્ન અન્ન9. ગુરુ શિષ્ય બને એક લોગસ્સ (સાગરવરગંભીર સુધી) નો કાઉસ્સગ્ગ. પારીને પ્રગટ લોગસ્સ કહેવો. પછી શિય ખમાસમણું દઈ ઈચ્છકારી ભગવન્! પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુ-સાંભળો: ગુરુ ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! નંદીસૂત્ર કઢં. ઈચ્છે. ત્રણ નવકારરૂપ નંદિ સંભળાવી વાસક્ષેપ નાખે.
શિષ્ય બે હાથ ભેગા કરી છેલ્લી (ટચલી આંગળીમાં મુહપત્તિ, તથા બે અંગુઠામાં ચરવળ રાખી અંજલી જેડી માથું નીચે નમાવી ઉભા ઉભા સાંભળે.
૪-પછી ખમાસમણું દઈ ઈચ્છકારી ભગવન મમ મુંડાવેહ, મમ પબ્રાહ, મમ વેસ સમપેહ,
ગુરુ ઉભા થઈએ હાથમાં લઈ મુહપત્તિ ઘાને દરે બાંધી એક નવકાર ગણવા પૂર્વક “સુગણીયં કરેહ' એમ કહેતાં રજોહરણ શિષ્યના હાથમાં જાળવીને નીચે ન પડે તે રીતે આપે. (ઓ આપતાં ઓઘાની દશી શિષ્યની જમણી બાજુ રહે તેમ રાખવી અને શિષ્યનું મુખ પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ રાખવું) શિષ્ય-ઈચછે. કહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org