________________
શ્રી પ્રવજ્યા મેગાદિ વિધિ સંગ્રહ એ માથે ચઢાવી નાચે. પછી ઈશાન ખૂણામાં જઈ આભરણાદિ ઉતારી, ત્રણ ચપટી લેવાય એટલા વાળ બાકી રાખી હજામત કરાવે. પછી ઠંડા પાણીથી સ્નાન કરાવે, બાદ ઈશાન ખૂણામાં મુખ રાખી સાધુનો વેશ પહેરાવે.
૫–ગુરુ પાસે આવી “મથgણ વૈરામિ' કહી ખમા દઈ ઈરિયાવહી પડિકમી ખમા દઈ ઈચ્છકારી ભગવન્! મમ મુંડાવેહ મમ પરવાહ મમ સશ્વવિર ઈસામાયિય આરહ. ગુરુ-આરામિ, પછી ખમા ઈચ્છા સંદિસહ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું ?
ગુરુ–પડિલેહો. ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહી, પછી નાંદને પડદે કરાવી બે વાંદણાં દેવાં.
–પડદો કઢાવી, શિષ્ય ખમા દઈ ઈચ્છકારી ભગવન્! તુહે અહં સમ્યક્રર્વસામાયિક, શ્રુતસામાયિક, (દેશવિરતિસામાયિક) સર્વવિરતિ સામાયિક આવાવણી કાઉસ્સગ્ન કરાવે, ગુરુકરાવેમિ. ઈચ્છ. ઈચ્છકારી ભગવન્! તુહે અë સમ્યક્ત્વ સામાયિક શ્રુતસામાયિક સર્વવિરતિ સામાયિક આવાવણી કરેમિ કાઉસગ અનન્ય કહી એક લેગસ્સ (સાગરવરગંભીર સુધી)નો કાઉસ્સગ્ગ કરી પારીને લેગસ્સ કહે.
૭–પછી લગ્ન વેળાએ (મુહૂત વખતે) ગુરુ મહારાજ ઊંચે શ્વાસે ત્રણ નમસ્કાર ગણવા પૂર્વક ત્રણ ચપટીએ લોચ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org