________________
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ એમિતિ નમે ભગવઓ, અરહંતસિદ્ધાડડયાર
ઉવઝાય; વરસવ્વસાહમુણિસંઘધમ્મતિસ્થપયગુસ્સ. ૧ સમ્પણુવ નો તહ ભગવઇ, સુયદેવયાઈ સુહયાએ; સિવસંતિ દેવયાણું, સિવાવયણદેવયાણું ચ. ૨ ઈન્દાગણિજમને રઈયવસવાઉકુબેરઈસાણા; બભ્યોનાગુત્તિ દસહમવિ ય સુદિસા પાલાણ. ૩ સમયમવરુણુવેસમણવાસવાણું તહેવ પંચણહં; તહ લગપાલયાણું સૂરાઈગહાણુ ય નવહં. ૪ સાહંતસ્સ સમકખં, મર્ઝામિણું ચેવ ધમ્મટ્ટાણું; સિદ્ધિમવિશ્થ ગચ્છ, જિણાઈનવકારએ ધણિયું. ૫
પછી જયવીયરાય સંપૂર્ણ કહી (પ્રતિમાજી હોય તે પડદો કરાવીને ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણાં દેવાં. (પછી પડદો લેવરાવીને) પ્રભુજી સામે ઈચ્છકારી ભગવન્! તુહે અહં સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદી કરાવણું વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણું નંદીસૂત્ર સંભલાવણું કાઉરૂગ કરાવે. ગુરુ-કરેહમશિષ્ય-ઈછું. સમ્યક્ત્વ સામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આવાવણી નંદી કરાવણ વાસનિક્ષેપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org