________________
શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
(૪)
“ જે જે દેહે ગ્રહીને મૂકયાં, જેહથી તે હિંસા થાય; પાપ આકર્ષણ અવિરત યાગે, જીવ તે કર્મ બંધાય. ૨ પ્રાણી-૩ સાયક દેહના જીવ જે ગતિમાં, સિયા તસ હાય ક્રમ; રાજા ર્કને ક્રિયા સરખી, ભગવતી અગામ. ૨ પ્રાણી ”–૪
૩૮૪
(છ અઠ્ઠાઇનું સ્તવન, ઢાલ ૨ ૭) શ્રી ભગવતી સૂત્રમાં પણ નીચે પ્રમાણે પાઠા આવે છે— (૫)
""
પુરિસેણં ભતે ! ધણું પરામુસઈ ધણું પરામુસિત્તા ઉત્સું પરામુસઈ ર ઠાણું ઢાઇ દિચ્ચા આયતકણ્ણાય સુ કરેતિ આયયકન્નાયય સુ. કરેત્તા ઉઢ વેહાસ ઉત્સું ત્રિહઇ ર તા ણં સે સુ ઉઢ વેહાસ ઉન્નિહિએ સમાણે જાઈં તત્વ પાણાર્થે ભૂયાઇ જીણા સત્તાઈં અભિહઇ વોતિ લેસેતિ સંધાએઇ સધર્ટ્રેટેતિ પરિતાવેઇ કિલાનેઇ ઠાણાએ ઠાણ સકામેઇ વિચા વવરાવેઇ તએ ણં ભતે ! સે પુરિસે કતિ કિરિએ ? અ:— હે ભગવન્ ! જે મનુષ્ય ધનુષ ગ્રહણ કરે છે, ધનુષ ગ્રહણ કરીને માણુ ગ્રહણ કરે છે, ખાણુ ગ્રહણ કરી સ્થાન ઉપર બેસે છે, સ્થાન ઉપર બેસીને (ધનુષ ઉપર બાણુ ચઢાવીને) ધનુષની ઢોરી કાન સુધી ખેચે
""
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org