________________
પુદ્ગલ સિરાવવાની વિધિ
૩૮૩ પાપને ક્ષય કરે કે પુણ્યના હેતુરૂપ થાય, એટલે કે તે શરીરમાંથી પાત્ર, વસ્ત્ર, દંડ, ઉપાશ્રય, આહાર આદિ બનેલી વસ્તુઓ તપસ્વીઓને ઉપકારક થાય છે, માટે તે જેને પુણ્ય થશે કેમ કે પાપબંધ થવામાં અવિરતિ, હેતુ છે અને નિજર તે વિરતિ હેતુક જ છે અને પુણ્ય પણ ઘણી વિરતિથી થનારું હોય છે. આથી પાપ આશ્રવથી નિવૃત્ત નહિ થયેલાને પુણ્ય કે કર્મનિર્જરા યુક્ત નથી.”
| (૩) યત પૂર્વમુક્તા લક્ષ્મી: પુત્રસ્ય વાન્યસ્ય હસ્તે ચટતિ સ પુરુષો યાનિ પાપકર્માણિ સમાચરતિ તસ્ય પામ્ય વિભાગો લક્ષ્મીસંચયકારક પુરુષો યત્ર ભવે વર્તતે તત્ર સ્વયમેવાનીસિતડપ્યાયાતિ, “મદીયમિમમ ઇતિ કૃતા પારવન મુક્તાસ્વાદવડ્યું પાપવિભાગો આયાતિ, ન તુ પુણ્ય વિભાગેડનનુમતવાતુ.” * .
(ધન્યચરિત્ર પલવ ૭ મું ધનકર્માનું દષ્ટાંત) –“પૂવે મૂકેલી લક્ષ્મી પુત્ર અથવા બીજાના હાથમાં આવે છે, તે પુરુષ તે લક્ષ્મી દ્વારા) જે પાપકર્મો આચરે તે પાપનો વિભાગ, લમી મુકી ગયેલે પુરુષ જે ભાવમાં હોય ત્યાં તેની ઈચ્છા ન હોય તે પણ તે પાપકર્મ તેને લાગે છે, અર્થાત્ તે પાપકર્મથી તેને આત્મા બંધાય છે, કેમ કે “આ મારૂં છે” એ મમત્વ હોવાથી પરવશતાથી મુકેલું હોવાથી અવશ્ય પાપને વિભાગ આવે છે પરંતુ પુણ્યનો વિભાગ આવતો નથી કેમકે અનુમોદના નથી માટે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org