________________
૩૮૨
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ શરીરપુશલાઃ પુણ્યહેતો વા પૂર્વકસ્ય કતું પાત્રચીતર–દંડક–પ્રતિશ્રયાહારપરિણત્યા ત પરિવનામુપકારકલ્લાતુ પ્રસન્ત, નૃતદેવમવધવિરસિહેતુકમ નિર્જરા તુ વિરતિ હેતુંકેવ, પુણં ચ વિરતિ હેતુકમેવ ભૂયસા, નહિ પાપાત્મવાદનિવૃત્તઃ પુણ્યન કર્મનિર્જરયા વા યુત ઇતિ.”
(તસ્વાર્થાધિ મસૂત્ર. શ્રી સિદ્ધસેનગણિ ટીકા. ભાગ-૨ અધ્યયન ૭, સૂત્ર ૮, પૃષ્ઠ ૬૬)
ભાવાથ– ભૂતકાળમાં મૂકેલાં શરીરે વગેરે પુગલરૂપ હોવાથી તે શરીરે બીજા પરિણામને પામ્યા હોય છે તેવી જ અવસ્થામાં એટલે તે રૂપે રહેલાં હોય તે સઘળાં શરીર આદિ પુદ્ગલેને જ્યાં સુધી ભાવપૂર્વક મન વચન અને કાયાથી ત્યાગ ન કરાય ત્યાં સુધી, તે (શરીરાદિ) પુદ્ગલોમાંથી બનેલા ભલી, ભાલા, કણિકા –કલમ, ધનુષ, દોરી, નાડી, બાણ, બાણનું પીંછું, ખીલા, લાકડી વગેરે રૂપે બનેલી તે વસ્તુઓ જેને જે પીડા કરે કે જેનો નાશ કરે છે, તે પુદ્ગલે જે જીવનાં હોય તે જ જ્યાં હોય (જે ગતિમાં હોય) ત્યાં તેને તે પાપકર્મનો વેગ (બંધ) થાય છે. લેકમાં પણ એ પ્રસિદ્ધ છે કે જે જેના કબજામાં હોય તે બીજાને આક્રેશ કરે, હણે કે મારે તો, જે તેના માલિકે તેને ત્યાગ કર્યો ન હોય તે તેને માલિક દેષિત ગણાય છે. * . એમ ન કહેવું કે “આ યુતિથી જે શરીરાદિ ગુગલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org