________________
પુદ્ગલ સિરાવવાની વિધિ
૩૮૫ છે. પછી વૃક્ષ, શિખર આદિ ઉપર ઊંચું (બાણ) છેડે છે. બાણ ઊંચું જતાં ત્યાં રહેલા પ્રાણ (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયના જી) ભૂત (વનસ્પતિના છે) જીવ (પંચેન્દ્રિય જી) સત્વ (પૃથ્વીકાય આદિ છે)ને હણે છે, એકઠા કરે છે, ભેગા કરે છે, એક બીજાને પીડા ઉપજાવે છે, કંઈક સ્પર્શ કરે છે, ચારે બાજુ પીડા ઉપજાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેકી દે છે, યાવત્ મારી નાખે છે, તે હે ભગવન ! તે મનુષ્યને કેટલી કિયાઓનું પાપ લાગે છે ? ઇતિ પ્રશ્ન.
ગાયમા ! જાવં ચ શું સે પુરિસે ધણું પરામુરાઈ ૨ જાવ ઉવિહઈ તાવ ચ ણે સે પુરિસે કાતિકાએ જાવ પાણાતિવાયકિરિયાએ પંચહિં કિરિયાહિં કે, જેર્સિ પિ ય શું સરીરહિં ધણું નિવૃત્તિએ તેવિ ય શું જીવા કાઇયાએ જાવ પંચહિં કિરિયાહિં પુઠા, એવું ધપુઠે પંચહિં કિરિયાહિં, જીવા પંચહિં, હારુ પંચહિં, ઉસૂ પંચહિં, સરે પત્તણે ફલે હારુ પંચહિં.”
(સૂત્ર ૨૦૬, શ્રી ભગવતી સૂત્ર) અર્થ–“હે ગૌતમ ! જે મનુષ્ય ધનુષ ગ્રહણ કરે છે, ધનુષ ગ્રહણ કરીને યાવત્ બાણ છેડે છે, તે મનુષ્ય કાયિકી, અધિકરણકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી એમ પાંચે કિયાના પાપથી બંધાય છે. એ જ પ્રમાણે જે જીવના શરીરથી ધનુષ, ધનુષપૃષ્ઠ, હારૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org