________________
૩૭ર
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે પ્રથમ ઉપધાન પંચમંગલ મહામૃતસ્ક, દ્વિતીય ઉપધાન પ્રતિક્રમણ શ્રુતકી , તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન, ચતુથ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપઠાન ના મસ્તવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદ્ધસ્તવાધ્યયન અનુજાણવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાયણ દેવ વંદા. ગુરુ-વંદામિ
ઈચ્છે. માત્ર ઈચ્છાસંદિ. ભગવન્! મૈત્યવંદન કરું? ઈચ્છ ૨૮૩ ઉપરથી નમે પાર્શ્વનાથાય. ચૈત્યવંદન, આઠ થેયે, સ્તવન કહી જયવીયરાય પુરા કહેવા. પછી નાંદને પડદે કરાવી બે વાંદણું દઈ પડદો દૂર કરાવી ખમા, ઈચ્છકારી ભગવન્! તુહે અë પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉપધાન પ્રતિકમણ શ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શકતવાધ્યયન, ચતુથ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામસ્તવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવસિદ્દસ્તવાધ્યયન અનુજાણવણી નંદકરાવણી વાસનિક્ષેપ કરાવણું દેવવંદાણું નંદીસૂત્ર સંભળાવણું કાઉસ્સગ કરા. ગુરુ-કરેહ.
ઇચ્છ. ઈચ્છકોરી ભગવન્! તુહે અહે પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉિપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org