________________
માલપણની વિધિ
૩૭૩
શસ્તવાધ્યયન, ચતુર્થ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામસ્તવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદસ્યવાધ્યયન અનુજાણાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ (ગુરુ પણ નંદીસૂત્ર કઢાવણું કાઉ૦ કરૂં? આદેશ માગી) અનન્થ એક લેગસ્સ (સાગરવર ગંભીરા સુધી)નો કાઉ૦ કરી લેગસ્સ કહે. અમારા ઈચ્છકારી ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુ સાંભળે.
ઇચ્છે. ગુરુ ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી વાસક્ષેપ નાખી નિત્થારપારગ હહ ગુરુગુણહિ વૃદ્ધિજજાહિ કહે,
શિ. તહત્તિ, ૧ ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતર્ક, દ્વિતીય ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન, ચતુથ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપઠાન નામસ્તવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદ્ધસ્તવાધ્યયન અનુજાણહ, ગુરુ-અનુ જાણુમિ,
ઇચ્છે ૨ ખમાત્ર સંદિસહ કિ ભણામિ? ગુરુ–વંદિત્તા પહ
ઈચ્છુ ૩ ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org