________________
માલારાપણની વિધિ
૩૭૧
ખમા ઈચ્છા સંદિ
પછી તિવિહેણ પૂર્વક ભગવન્ ! વાયા સદસાહું ? ગુરુ-સંદિસાવેહ, ઈચ્છ.... ખમા ઇચ્છા॰ સદિ॰ ભગવન્ ! વાયણા લેશું ? ગુરુ-લેજો.
ઇચ્છ.... તિવિહેણ પૂર્વક ખમા॰ ઇચ્છા સ`દિ॰ ભગવન્ ! બેસણે સદિસાહું ? ગુરુ-સ`દિસાવેહ, ઇચ્છ’, ખમા॰ ઈચ્છા॰ સ`દિ॰ ભગવન્ ! એસણે ઢાઉ? ગુરુ-હાએહ.
ઇચ્છ’, ખમા॰ અવિવિધ આશાતના મિચ્છામિ દુક્કડ',
•
અનુજ્ઞા વિધિ
ખમા॰ ઇ૨૦ કરી (વધુ ટાઇમ થયેા હાય તે) ખમા૦ ઈચ્છા સંદિ॰ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહેા.
ઇચ્છ, મુહપત્તિ પડિલેહી, ખમા ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હે. પ્રથમ ઉપધાન પ`ચસ`ગલ મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉપધાન પ્રતિક્રમણ શ્રુતકા, તૃતીય ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચતુર્થ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમ ઉપધાન નામસ્તવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદ્સ્તવાધ્યયન અનુજાણાવણી નદીકરીવણી વાસનિક્ષેપ કરા, ગુરુ-કરેમિ. ગુરુ સાત નવકારથી વાસક્ષેપ મંત્રીને ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસક્ષેપ નાખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org