________________
૩૬૮
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૬૮ ઉપધાનમાં પુરુષને હજામત કરાવાય નહિ અને
સ્ત્રીઓને માથું ઓળી શકાય નહિ. માત્ર વાચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તે નાખી શકાય. પણ પાંચ તિથિએ વાચના આવે તે તેલ ન નખાય, તેમજ છકીયા ચેકીયાની વાચનામાં પણ તેલ
નખાય નહિ. ૬૯ નીવી કે આયંબીલના દિવસે જમવાના સ્થાનમાં પ્રવેશ
કરતાં “જયણામંગલબાલીને પ્રવેશ કરે, પછી ઇરિટ કરી કાજે લઈ થાળી વાડકા આદિ પૂંછને મૌન પૂર્વક વાપરવું. બેલવાની જરૂર પડે તે પાણી પી મેંઢું ચેકખું કરીને બેલિવું. એંઠા મેં બેલડું
નહિ. તેમ વાપરવામાં આસક્તિ રાખવી નહિ. ૭૦ ઉપધાનમાં દાખલ થયા પછી બહારથી કોઈ પણ
વસ્તુ ગુરુમહારાજને પૂછળ્યા સિવાય મંગાવાય નહિ તથા સંસારિક લપમાં પડવું નહિ.
આ સિવાય બીજી કેટલીક અપવાદિક હકીકત છે. તે પ્રવાહ તરીકે ગણાઈ જવાના ભયથી અત્રે લખવામાં આવેલ નથી, ઉપધાન વહેવરાવનારાએ ગુરુગમતા લઈ તેને યથા ઉપગ, વિધિની પ્રતે વગેરે જઈને કર.
એવં ક્યઉવહાણો, ભવંતરે સુલભ—બેહિઓ હજજા એયજજવસાણે વિહુ, ગેયમા આરાહગે ભણિઓ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org