________________
માલારોપણની વિધિ
૩૬૯ ૨૦. માલારોપણ વિધિ
સમુદેસ વિધિ શુભ દિવસે શુભ મુહૂર્ત હીરકુસુમયુકત એક આઠ કુલ મંડિત માલા બનાવવી. (માળના આગલા દિવસે) ઘેરથી મહત્સવ પૂર્વક માળા ગુરુ મહારાજ પાસે લાવી વાસક્ષેપથી પ્રતિષ્ઠાવી મહોત્સવ સહિત ઘેર લઈ જઈ, પાટ ઉપર પધરાવીને રાત્રી જાગરણ કરવું. પછી ‘માળના દિવસે સવારમાં ગુરુ મહારાજ પાસે આવી શ્રીફળ અક્ષતાદિથી ખેબ ભરી નાંદની ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણે દેવી. પછી અમારા ઈરિટ કરી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસતિ પઉં? ગુરુ–પહ,
ઈચ્છે. અમારા ભગવન્!સુદ્ધાવસહી. ગુરુ-તહત્તિ.
ખમ ઈચ્છાસંદિભગવન્! મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહો.
મુહપત્તિ પડિલેહી ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉપધાન પ્રતિકમણુ શ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન, ચતુર્થ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામસ્તવા
ધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદ્ધસ્તવાધ્યયન સમુદ્ર, ગુરુ-સમુસામિ.
ઈચ૭.૨ ખમા સંદિસહ કિ ભણામિ? ગુરુવંદિત્તા પહ,
૨૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org