________________
૩૪૨
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ મેળવવા માટે ૨. વધતી જતી શ્રદ્ધાપૂર્વક, વધતી જતી બુદ્ધિપૂર્વક, વધતી જતી સ્થિરતા પૂર્વક, વધતી જતી ધારણ પૂર્વક વધતી જતી વારંવાર વિચારણા પૂર્વક હું કાઉસ્સગ્ન કરું છું. ૩.
આ બાર આગારો સિવાય હું કાય વ્યાપારનો ત્યાગ ત્યાગ કરું છું. ઊંચે શ્વાસ લેવાથી, નીચે શ્વાસ મુકવાથી, ખાંસી આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, પવનછુટ થવાથી, ચકરી આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, ૪. સૂમ રીતે શરીર હાલવાથી, સૂક્ષમ રીતે થુંક અગર કફ ગળવાથી, સૂક્ષમ રીતે દષ્ટિ ફરવાથી. ૫. આ આગારેથી મારે કાઉસ્સગ્ગ અખંડિત અને વિરાધના રહિત હજો. ૬. જ્યાં સુધી
નમો અરિહંતાણું” બેલી ન પારું. ૭. ત્યાં સુધી મારી) કાયાને સંપૂર્ણ ત્યાગ કરું છું. સ્થાન મૌન અને ધ્યાનમાં રહેવા વડે (પાકિયાથી) વોસિરાવું છું. ૮.
પાંચમું ઉપધાન ના મસ્તવાધ્યયન
પહેલી વાચના (૩ ઉપવાસે) લેગસ ઉજજો અગરે, ધમ્મતિથયરે જિણે; અરિહંત કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી. ૧
ગાથા. ૧-પદ-૪. સંપદા-૪. ગુરુ-૬. લઘુ–૨૬. કુલ-૩૨,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org