________________
ઉપધાનની વાચનાઓ
૩૧
વંદણવત્તિઓએ પૂઅણુવત્તિઓએ સકારવત્તિઓએ સમ્માણવરિઆએ બેહિલાભવરિઆએ. નિવસગ્નવરિઆએ. ૨
સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ અપેહાએ વડુંમાણીએ હામિ કાઉસગ્ગ. ૩ • અન્નત્ય ઊસસિએણે નીસસિએણે ખાસિએણું છીએણે જંભાઈએણું ઉડુએણે વાયનિસણું ભલીએ પિત્તમુચ્છાએ. ૪
સુહમેહિં અંગસંચાલેહિં સુહુમહિં ખેલસંચાલેહિં સુહુમહિ દિસિંચાલેહિં. ૫
એવભાઈએહિં આગારેહિં અભષ્મ અવિરાહિઓ હુજજ મે કાઉસગ્ગ. ૬
જાવ અરિહંતાણુ ભગવંતાણં નમુક્કારેણું ને પારેમિ. ૭
તાવ કાર્ય ઠાણેણું મેeણું ઝણેણં અપ્પણ
વિસિરામિ. ૮
પદ-૪૩, સંપદા-૮, ગુરુ-૨૯ લઘુ-૨૦૦. કુલ ૨૨૯
અર્થ–સલેકમાં રહેલી અરિહંત પરમાત્માની પ્રતિમાઓને અર્થે હું કાઉસ્સગ કરું છું. ૧. વાંદવા માટે, પૂજવા માટે, સત્કારવા માટે, સન્માન કરવા માટે, બાધિ (સમકિત) લાભને માટે, ઉપસર્ગ રહિત (મેક્ષ) સ્થાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org