________________
ઉપધાનની વાચનાઓ
૩૪૩ અર્થ –કના ઉદ્યોત કરનારા, ધર્મતીર્થને સ્થાપન કરનારા, રાગદ્વેષને જીતનારા કર્મશત્રુઓને હણનારા, કેવળજ્ઞાની ગ્રેવીસે તીર્થકર ભગવતેનું હું કીર્તન (સ્તુતિ) કરીશ. ૧
બીજી વાચના (૬ ઉપવાસે) ઉસભામજિ ચ વદે, સંભવમભર્ણદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાર્સ, જિર્ણ ચ ચંદપઉં વદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ–સિજfસ-વાસુપુજં ચ, વિમલ-મણુતં ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલિં, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચક વંદામિ સ્ટ્રિમિં, પાસે તહ વધ્રમાણે ચ. ૪
ગાથા-૩. પદ-૧૨. સંપદા-૧૨. ગુરુ-૧૦. લઘુ૧૦૦ કુલ–૧૧૦
અર્થ –ાષભદેવ તથા અજિતનાથને હું વાંદું છું. સંભવનાથ ને અભિનંદન સ્વામિને તથા સુમતિનાથ ને પપ્રભસ્વામિને રાગદ્વેષને જિતનારા સુપાર્શ્વનાથને, તથા ચંદ્રપ્રભસ્વામિને હું વંદન કરું છું. ૨. સુવિધિનાથ (બીજુ નામ) પુષ્પદંત સ્વામિને, શીતલનાથને, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્ય સ્વામિને, વિમલનાથને, અનંતનાથને, ધર્મનાથને, શાંતિનાથને હું વંદન કરું . ૩. કુંથુનાથને, અરનાથને અને મલ્લિનાથને, મુનિસુવ્રતસ્વામિને અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org