________________
ઉપધાનની વાચનાએ
૩૩૭
પાણીને, કરાળીઆના જાળાંને ચાંપવાથી, અથવા મસળવાથી (૪) જે જીવાની મેં વિરાધના કરી હેાય. (૫)
બીજી વાચના (છા ઉપવાસે)
અગિક્રિયા બેઇંદિયા તેઇક્રિયા ચઉરિ ક્રિયા પંચિ`ક્રિયા ૬ અભિહયા વત્તિયા લેસિયા સંધાઇચા સંધક્રિયા પરિયાવિયા કલામિયા ઉત્રિયા–ડાણાએ ઠાણુ સંકામિયા જીવિયાએ વવરાવિયા તસ મિચ્છામિ દુક્કડં. ૭
તરસ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણ, વિસેાહીકરણેણું, વિસલ્લીકરણેણું, પાવાણ કમ્માણ નિગ્ધાયણટ્ઠાએ, ડામિ કાઉસગ્ગ. ૮
પદ્મ-૨૨. સંપદા ૩. ગુરુ-૧૬, લઘુ-૧૧૧ કુલ-૧૨૭ અથઃ—જેવા કે-એક ઇન્દ્રિયવાળા, એ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા પાંચ ઇન્દ્રિયવાળા. જીવાની વિરાધના થઈ હાય. (૬) (તે જીવાને કેવી રીતે વિરાધ્યા ?) સામા આવતા હણાયા હાય, ધૂળ વડે ઢંકાયા હાય, જમીન સાથે ઘસાયા હોય, એક બીજાના શરીરે ભેગાં અકળાવાયાં હાય, થાડા સ્પર્શાયા હોય, દુહેવાયા હૈાય, પરિતાપ ઉપજાવાયા હૈાય, મરણુતાલ કરાયા હાય; ત્રાસ પમાડાયા હાય, એક સ્થાનેથી ખીજે સ્થાને
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org