________________
૩૩૬
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
પદ-૪. સંપદા-૩. ગુરુ-૪. લઘુ–૨૯, કુલ ૩૩
અર્થ-આ પાંચને કરેલો નમસ્કાર, અશુભ કર્મોને વિનાશ કરે છે. તથા સઘળા મંગળોમાં પહેલું મંગળ છે.
બીજું ઉપધાન પ્રતિક્રમણવ્રુતસ્કંધ. | પહેલી વાંચના (૫–ઉપવાસે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇરિયાવહિયં પડિકમામિ ? ઈચ્છે ઈચછામિ પડિક્કમિઉં ૧ ઇરિયાવહિયાએ વિરાહણાએ ૨ ગમણાગમણે 3 પાણઝમણે બીયમણે હરિયઠ્ઠમણે સાઉનિંગપણગદગ-મદિમકડા-સંતાણસંકમણે. ૪ જે મે જવા વિરાહિયા. ૫ પદ-૧૦, સંપદા–પ. ગુરુ-૮. લઘુ ૬૪. કુલ-૭૨.
અર્થ આપની ઈચ્છા પૂર્વક હે ભગવંત! આપ આદેશ આપે, કે જે મને માર્ગમાં ચાલતાં પાપ લાગ્યું હોય તેનાથી પાછા હઠું. (ગુરુ આજ્ઞા આપે “પ્રતિક્રમો ) શિષ્ય કહે ઈચ્છું છું. હું પાપથી પાછા હઠવાને ઇચ્છું
છું. (૧) જતાં આવતાં માર્ગમાં જે વિરાધના થઈ હોય. (૨) જેમકે એક સ્થાનેથી બીજા સ્થાનકે જતાં આવતાં (૩) છાને પગે કરી ચાંપવાથી, સચિત્ત બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિને ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને, કીડીઓના નગરાને, પાંચવણ લીલકુલને, સચિત્ત માટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org