________________
ઉપધાનની વાચનાઓ
૩૩૫
૧૧. ઉપકાનની વાચનાઓ (શ્રાવકોએ ત્યવંદન મુદ્રાએ અને શ્રાવિકાઓએ ઉભા ઉભા વાચના લેવી.)
પહેલું ઉપધાન, પંચમંગલ મહાશ્રુતસ્કંધ પહેલી વાંચના (પાંચ ઉપવાસે) નમે અરિહંતાણું ૧. નમે સિદ્ધાણું ર. નમો આયરિયાણું ૩. નમે વિઝાયાણું ૪. નમો લોએ સવસાહૂણું. ૫
પદ-૫. સંપદા–પ. ગુરુ અક્ષર-૩. લઘુ અક્ષર-૩૨ કુલ અક્ષર–૩પ.
અર્થ—અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતેને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજાઓને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજાઓને નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
બીજી વાચના (સાડાસાત ઉપવાસે) એ પંચ નમુક્કારે ૬. સવપાવપણાસણ ૭. મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં ૮.
૧. પાંચ તિથિએ વાચના આવે તો માથામાં તેલ ન નંખાય,
તથા છકકીયા ચેકીયાની વાચનામાં પણ તેલ ન નંખાય. (પૂજય બાપાજી મહારાજને ઉત્તર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org