________________
૩૩૨
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ પડિલેહણના બધા આદેશ માગી કિયા કરી સઝાય કરી, રાઈય મુહપત્તિ પડિલહે.
સાંજે પણ પડિલેહણના આદેશ માગી ક્રિયા કરીને દેવસી મુહપત્તિ પડિલેહે. પછી ખમાત્ર ઈચ્છા, સંદિ. ભગવન્! Úડિલ શુદ્ધિ કરશું? ગુરુ-કરજો, ઈચ્છ. ખમાય ઈચ્છા સંદિ. ભગવદ્ ! દિશિ પ્રમા? ગુરુ-પ્રમા. ઈચ્છ. પિતાનું સ્થાન સે ડગલાની અંદર , હોય તે અમારા દઈ માંડલાં કરવાં. સો ડગલાં બહાર હેય તે પિતાને સ્થાને જઈ ઈરેટ કરી ગમણગમણે આલોઈને માંડલાં કરવા.
૯ વાચનાન વિધિ વસતિ શોધી ખુલ્લા સ્થાપનાજી આગળ ખમાત્ર ઇરિટ કરી વસતિના બે આદેશ માગી અમારા ઈચ્છા, સંદિ. ભગવદ્ ! વાયણું મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહે. ઈછું. મુહ૦ પડિલેહી એ વાંદણ. અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ ભગવાન ! વાયણું સંદિસાડું? ગુરુ-સંદિસાહ, ઈચ્છ. ખમા ઈચ્છા સંદિ. ભગવદ્ ! વાયણું લેશું? ગુરુ–લેજો, ઈચ્છ. ખમા ઈચછકારી ભગવન્! પસાય કરી વાયણુ પ્રસાદ કરશે. પછી ગુરુ મહારાજ નવકાર ગણવા પૂર્વક જે વાચના હોય તેનું એક એક પદ બોલે, વાચના લેનાર પુરુષે બે હાથ જોડી ઉભડક પગે કે ચૈત્યવંદન મુદ્રાએ બેસે, શ્રાવિકા ઉભા ઉભા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org