________________
ઉપધાન તપ વિધિ
૩૩૧ ૭. સાંજે કરવાને વિધિ સે ડગલાં વસતિ શોધી ગુરુ મહારાજ પાસે આવી ભગવન્! સુદ્ધા વસહિ. કહી. ખમા ઈરિ૦ ૧ખમા ઈચ્છાસંદિ. ભગવન્! વસતિ પઉં? ગુરુપએ. ઈચ્છે. અમારા ભગવદ્ ! સુદ્ધા વસહિ. ગુરુ-તહત્તિ. ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ ! મુહ પડિલેહું? ગુરુ-પડિલેહ. ઈછું. મુહ૦ પડિલેહી બે વાંદણાં (ઉપવાસ હોય તે વાંદણ દીધા વગર (ઈચછકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચક્રખાણુનો આદેશ દેશેજી. ગુરુ-પચ્ચક્ખાણ કરાવે. પછી બે વાંદણ અવગ્રહની બહાર નીકળી ઇચ્છા સંદિ. ભગવદ્ ! બેસણે સંદિસાડું? ગુરુ-સંદિસાહ, ઈચછું. ખમાય ઈચ્છાસંદિ. ભગવન્! બેસણું ઠાઉં? ગુરુ-ઠાએહ ઈચ્છે . ખમાર અવિધિ આશાતનાવ ખમા ઈચ્છા સંદિ. ભગવન્! Úડિલ પડિલેહું? ગુરુ–પડિલેહો. પછી ચાર દિશામાં ૨૪ માંડલાં કરવાં.
૮. શ્રાવિકાઓને દરરોજ ગુરુએ કરાવવાને વિધિ
શ્રાવિકાઓએ ગુરુ મહારાજ પાસે આવી ઈરિ૦ કરી ગામણગમણે આલોઈ, ૮ પહેરનો પૌષધ ઉચ્ચરે. પછી
૧. માતરૂં કે સે ડપલાં ઉપર જઈ આવ્યા હોય તો ખમા દઈ ગમણગમણે આલોવીને પછી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org