________________
ઉપધાન તપ વિધિ
૩૩૩
બે હાથ જોડીને તે પ્રમાણે ઉચ્ચારે. એમ ત્રણ વખત વાચન આપે. પછી ગુરુ મહારાજ તે પદના અર્થ એક વખત સમજાવે પછી ગુરુ મહારાજ વાસક્ષેપ નાખતાં નિત્થારપારગ હહ ગુરુગુણહિ યુQિતજાહિ ? કહે વાચના લેનારા તહત્તિ. કહી બે વાંદણા, અમારા પૂર્વક બેસણે સંદિસાહું? બેસણે ઠાઉ આદેશ માગી. ખમાઅવિધિ આશાતના૦ મિચ્છામિ દુક્કડં.
વાચનાના દિવસે જે ઉપધાન હોય તેનું નામ લઈ ૨૫ ખમા વધારે દેવાં. શ્રાવકે ચૈત્યવંદન મુદ્રાએ અને શ્રાવિકા હાથ જોડી ઉભી ઉભી વાચના લે. વાચના ઉપવાસ અને આયંબીલના દિવસે આપવી. કારણે નીવિના દિવસે પણ આપી શકાય. કેઈ કારણે સવારે વાચના રહી ગઈ હોય તે સાંજની ક્રિયા પહેલાં વાચના આપી સાંજની ક્રિયા કરાવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org