________________
ઉપધાન તપ વિધિ
૩૧૯
સુદ્દાસવહી. ગુરુ-તહત્તિ. ખમા॰ ઇચ્છા સાંદિ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ગુરુરૂપડિલેહેા. ઇચ્છ, મુહપત્તિ પડિલેહી.
ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અહં (`સમ્યક્ત્વ સામાયિક : આરાવાવણી) પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શકેસ્તવાધ્યયન, પાંચમુ ઉપધાન નામસ્તવાધ્યયન “સાવણી નદી કરાવણી વાસનિક્ષેપ કરો. ગુરુ-કરેસિ. ‘ ગુરુમહારાજ ' ત્રણ નવકાર ગણવા પૂર્વક ’ બધાને વાસક્ષેપ નાખે. ’ ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હે', (સમ્યક્ત્વ - સામાયિક આરેાવાવણી) પ્રથમ ઉપધાન પંચમંગલ મહાદ્યુતક ધ તૃતીય ઉપધાન શક્રસ્તવાધ્યયન પાંચમુ ઉપધાન નામસ્તવાધ્યયન, ઉદ્દેસાવણી ન‘દીકરાવણી, વાસનિક્ષેપ રાવણી, દેવવંદાવા. ગુરુ-વંદાવેમિ. ખમા॰ ઈચ્છા॰ સંદિ॰ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ ૨૮૩ મા પૃષ્ઠ ઉપર ૐ નમ: પાર્શ્વનાથાય૦ થી આઠ થાયા, સ્તવન જયવીયરાય૦ સંપૂર્ણ સુધી કહેવું.
૧-પહેલાં સમ્યક્ત્વ ઉચ્ચયુ હોય તે! ( ) કાઉંસમાં મૂકેલ પાઠ ખેાલવાની જરૂર નથી.
૨-અગે જ્યારે ખીજા અઢારીયામાં ચેકીયામાં કે છકીયામાં પ્રવેશ કરવાના હેાય ત્યારે અનુક્રમે દ્વિતીય ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ચતુર્થાં ઉપધાન ચૈત્યસ્તવ, ષષ્ઠે ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન, જે ઉપધાન હેાય તે નામ ખેલવું.
૩-જે ઉપધાન હોય તે નામ ખેાલવાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org