________________
૩૧૮
શ્રી પ્રવ્રજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૧નાંદ માંડી હોય ત્યાં આવી ગહુલી કરી, હાથમાં શ્રીફળ લઈ નાંદને ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરે. પછી શ્રીફળ નાંદ પાસે મૂકી પૌષધનાં ઉપકરણે ગ્રહણ કરી ખમા ઇરિ૦ તસ્સવ અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉ. પારીને લોગસ્સ. ખમા પૌષધ આઠ પહોરને લે. પછી પડિલેહના બધા આદેશ માગવા. પડિલેહણ ન કરી હોય તેઓએ પડિલેહણ કરી લેવી. (ટાઈમ એ છે હોય તે નાંદની ક્રિયા કર્યા પછી પડિલેહણ દેવવંદન કરી શકે. પડિકોહણ ક્યાં પછી પવેયણાની ક્રિયા કરે.)
પૌષધ ઉશ્ચરાવવાનું સૂત્ર-કરેમિ ભંતે ! પિસહં આહાર પિસહં દેસઓ સત્રુઓ સરીર સકાર પિસહે સવઓ, બંભચેર પિસહં સવઓ, અવાવાર પિસહં સત્ર, ચઉવિહં પિસહં હામિ. જાવ (દિવસ) અહેરd પજજુવાસામિ, વિહં તિવિહેણું, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારમિ, તસ્ય ભંતે ! પડિકમામિ નિંદામિ ગારિહામિ અપાયું વિસિરામિ.
પૌષધ લીધા પછી ઘણે વખત થયે હેય અગર આડ પડી હોય તે ખમા ઈરિત્ર કરીને (નહિ તે એમને એમ) ખમા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસતિ પઉ? ગુરુ-પહ, ઈછું. ખમા ભગવદ્ !
૧–પ્રથમ બે ઉપધાનમાં નાંદ હોય છે. બાકીના ઉપધાનમાં સ્થાપનાચાર્યથી પણ પ્રવેશ કરાવી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org